ગુજરાતમાં કપાસના ભાવ અત્યાર સુધીમાં કયારેય ન જોયા તેટલાં ઊંચા ભાવ, કપાસ રાખવો કે વેચવો ?

ખેડૂત જ્યારે કોઇપણ ખેતપેદાશનું વાવેતર કરે ત્યારે ભાવ હંમેશા ઊંચા હોય તેમાં કોઈ નવું નથી પણ હાલ કપાસના ભાવ અત્યાર સુધીમાં કયારેય ન જોયા તેટલાં ઊંચા બોલાઇ રહ્યા છે. ગયા અઠવાડિયા રાજકોટ, અમરેલી, સાવરકુંડલા માર્કેટયાર્ડની હરાજીમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૭૦૦ ઉપર બોલાયા હતા જ્યારે જીનપહોંચ બેસ્ટ કપાસના ભાવ રૂ.૧૬૫૦ થી ૧૬૬૦ અને ગામડે બેઠા … Read more