ઉત્તર ભારતમાં કપાસની આવક ધારણાથી ઓછી રહેતા ભાવ ઊંચા ટકેલા
દેશમાં કપાસ-રૂની આવક મંગળવારે અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. સીસીઆઇ દ્રારા એક લાખ ગાંસડીરૂના કપાસની જ ખરીદો કરવાની જાહેરાતને પગલે રૂની આવક વધતી અટકી ગઇ છે. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૨૮ થી ૩૦ હજાર ગાંસડીથી આવક વધતી નથી. સફેદ માખીને પ્રોબ્લેમને કારણે આ ત્રણેય રાજ્યોમાં કપાસની કવોલીટી બગડી રહી હોઈ ભાવ … Read more