ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો
વરસાદી માહોલ વચ્ચે એમ.પી. અને રાજસ્થાનમાં ક્વોલિટી ડેમેજ થવાની દહેશત વચ્ચે ગુજરાતમાં કલરવાળી ધાણીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી હતી. ધાણામાં હાલ યાર્ડોમાં એકત્રિત થયેલી પડતર આવકોમાંથી હરાજીના કામકાજ ચાલી રહ્યા છે, આજે રાજકોટ, ગોંડલ, જામજોધપુર અને હળવદ પીઠામાં રૂ.૨૦-૩૦નો ઉછાળો જોવાયો હતો. ટ્રેડર્સો કહે છે કે, ધાણામાં ઓછા વાવેતર અને ઉત્પાદનના સવેક્ષણો વચ્ચે નીકળી … Read more