ગુજરાત એરંડાના ખેડૂતો થોડી વેચવાલી ઓછી કરે તો આગળ જતાં એરંડાના ભાવમાં ઉછાળાની આશા

એરંડાના વેપાર હવે વધીને બે લાખ ગુણીએ પહોંચી ગયા છે. ખેડૂતો અત્યારે ખેતરમાં જેવા એરંડાની વીણી સુકાઇ જાય તે તુરંત જ બજારમાં વેચી રહ્યા છે કારણ કે અગાઉના વર્ષો કરતાં એરંડાના ભાવ ઘણા જ સારા મળી રહ્યા છે. હાલ નીકળતી સીઝને એરંડાના ખેડૂતોને મણના ૧૪૦૦ રૂપિયા મળતાં હોય તેવું અત્યાર સુધીમાં પહેલીવખત બન્યું છે. આટલા … Read more

એરંડાના ખેડૂતો જો હાર્યા તો દર વર્ષે હારવું પડશે, એરંડાના ભાવ ખેડૂતોના હાથમાં

એરંડા સસ્તા ભાવે વર્ષો સુધી ખેડૂતોના લૂંટીને કરોડો અને અબજો રૂપિયાની કમાણી કરનારી ટોળકી જેવો એપ્રિલ શરૂ થશે કે તુરંત જ ખેડૂતોને લૂંટવા મેદાનમાં આવી જશે. ગમે તેમ કરીને ખેડૂતોના એરંડા સસ્તામાં પડાવીને અબજો રૂપિયાનો કમાણી કરીને ખેડૂતો લૂંટાતા રહે તે જ આ ટોળકીનું કામ વર્ષોથી છે. જેવો એપ્રિલ થશે એટલે દરરોજ ખોટી રીતે ભાવ … Read more

ચાલું વર્ષે એરંડામાં વાવેતર અને ઉત્પાદન માં ઘટાડો નોંધતા એરંડાના ભાવ આસમાને

છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં એરંડા ઉગાડતા પ્રદેશોમાં ચોમાસું મધ્યમ થી સારું રહ્યું છે. પરેતુ, ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન એરંડાનો વાવેતર વિસ્તાર ૮.૦૬ લાખ હેકટર જેટલો અંદાજવામાં આવે છે, જે ગત વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮.૪૨ લાખ હેકટર હતો. જેનું મુખ્ય કારણ ગત વર્ષે એરંડાનો ભાવ અપેક્ષા કરતા નીચા રહ્યા હતા. સન ૨૦૧૯-૨૦માં દેશમાં ૧૮.૪૨ લાખ ટન … Read more

ગુજરાતમાં એરંડાની આવક ઘટતી હોવાથી એરંડાના ભાવમાં ચમકારો

એરંડામાં તેજીની આગ લાગી ચૂકો છે. પીઠા વધીને રૂ.૧૩૫૦ થી ૧૩૫૫ બોલાવા લાગ્યા છે. ઠંડીનું જોર ઓછું થતું ન હોઇ નવા એરંડાની આવક વધતી નથી અને મિલો ખાલી થઈ ચૂકી હોઇ દરેક મિલને તેમના ચકરડા ચલાવવા ઊંચા ભાવે મજબૂરીમાં એરંડા ખરીદવા પડી રહ્યા હોઇ તેઓ પરાણે ખેડૂતોને ઊંચા ભાવ આપી રહ્યા છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર … Read more

એરંડામાં જોઇએ એટલી આવકો વધતી નથી, એરંડાના ભાવ વધવાની રાહ જોવી કે નહીં?

ગુજરાતમાં એરંડાનો પાક ખેતરમાં તૈયાર થઇ ચૂકયો છે પણ કેટલાંક વિસ્તારમાં માવઠાની અસરે થોડો પાક મોડો તેયાર થશે તેવા બજારમાંથી સમાચાર મળી રહ્યા છે. એક તબક્કે એરંડાના ભાવ મણના રૂ.૧૩૦૦ની ઉપર બોલાતા હતા તે ઘટીને હાલ રૂ.૧૧૬૦ થી ૧૧૭૦ બોલાય છે. ગયા અઠવાડિયું શરૂ થયું ત્યારથી ભાવ ઘટતાં જતાં હતા પણ ઉપરાઉપરી ત્રણ દિવસ આવક … Read more

એરંડાના ઓછા ઉતારા સાથે નવી આવકો શરુ, એરંડાના ભાવ વધવાની રાહ જોવી કે નહીં?

એરંડાનો પાક ખેતરમાં તૈયાર થઇ ચૂકયો છે પણ કેટલાંક વિસ્તારમાં માવઠાની અસરે થોડો પાક મોડો તેયાર થશે તેવા બજારમાંથી સમાચાર મળી રહ્યા છે. એક તબક્કે એરંડાના ભાવ મણના રૂ.૧૩૦૦ની ઉપર બોલાતા હતા તે ઘટીને હાલ રૂ.૧૧૬૦ થી ૧૧૭૦ બોલાય છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ગુજરાત એરંડાના ખેડૂતોની નવી સીઝને પરીક્ષણ, ઊંચા ભાવે વેચવું કે રાખી મુકવા ?

ગુજરાત અને રાજસ્થાનમાં નવા એરંડા લગભગ તૈયાર થવા આવ્યા છે કેટલાંક સેન્ટરોમાં નવા એરંડાની આવક પણ ચાલુ થઇ ચૂકી છે તેની અસરે એક તબક્કે એરંડાનો ભાવ મણનો રૂ.૧૩૦૦ની સપાટીને અડી ગયો હતો તે ઘટીને અત્યારે મણના રૂ.૧૧૭૫ થી ૧૧૮૫ના ભાવ બોલાય રહ્યા છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

ગુજરાતમાં એરંડાના ભાવ વધવાની પુરેપુરી સંભાવના, ક્યારે એરંડા વેચવા?

એરંડાના ભાવ મણના ૧૨૦૦ રૂપિયા આસપાસ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યા છે. જે ખેડૂતોને પૈસાની જરૂર હતી તેઓએ એરેડા વેચીને રોકડી કરી લીધી. છેલ્લા બે-ત્રણ વર્ષથી એરંડાના ખેડૂતોના મોઢામાં કોળિયો આવે ત્યારે જ બજારમાં ગોટાળા કે તોફાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જાય છે પણ દર વખતે આવું બનતું નથી. Commodity market news of … Read more