ઘઉં ના બજાર ભાવ : સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી

ઘઉંનાં ભાવમાં એક દિવસનાં વિરામ બાદ ફરી તેજી આવી છે અને મિલોનાં ભાવમાં રૂ.૧૦ થી ૨૦ સુધીનો સુધારો આવ્યો છે. સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક છ વર્ષનાં તળિયે પહોંચ્યો હોવાનાં સમાચારથી બજારમાં તેજીવાળા મૂડમાં આવ્યાં છે. જોકે સરકારે આજે શસિવેદન આપ્યું હતું કે સરકારી ગોડાઉનમાં સ્ટોક પૂરતો છે અને બજારમાં માલની અછત નથી. સરકાર ઘઉ અને … Read more

Gujarat rains updates Weather Ashok Patel : ગુજરાતમાં માવઠા વરસાદની શકયતા, અશોકભાઇ પટેલ ની આગાહી

દક્ષિણ પૂર્વ બંગળની ખાડીમાં એક સિસ્ટમ્સ બની છે જે વધુ ને વધુ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થવાની પૂરેપૂરી શકયતા છે. જેની અસર સ્વરૂપે દક્ષિણના રાજયોમાં વરસાદ પડશે. જયારે મહારાષ્ટ્રને પણ અસર કરશે. મહારાષ્ટ્રને લાગુ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની હાલ ૫૦ ટકા શકયતા હોવાનું વધેર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

કપાસ વાયદા બજાર : ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી. બજારમાં વેચવાલી પણ ઘટી હોવા છત્તા કપાસમાં ઘટતી બજારે ઘરાકી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૨૦થી રપનો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારમાં જિનોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. જિનોને અત્યારે ડિસ્પેરિટી ચાલતી હોવાથી તેઓ ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર … Read more

મગફળીના બજાર ભાવ : સીંગતેલનાં ભાવમાં ઘટાડો થવાને કારણે મગફળીના ભાવ માં નરમાઈ ની સંભાવના

અત્યારે મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારમાં વેચવાલી ઓછી છે, અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. દરમિયાન સાઉથનાં વેપારીઓ અત્યારે ગુજરાતમાં અનેક સેન્ટરોમાં આવી રહ્યા છે. હિંમતનગરતનાં વેપારીએ જણાવ્યું હતું કે અમારા … Read more

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે … Read more

આજના મગફળીના બજાર ભાવ : માર્કેટયાર્ડઓંમાં લીલો માલ વધારે આવતા હોવાથી મગફળીનાં ભાવમાં મજબૂતાઈ

મગફળીની બજારમાં એક લેવલે પહોંચ્યાં બાદ હવે સ્થિર થઈ ગઈ છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે. બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.૧૦થી ર૦ ઊંચા બોલાતાં હતાં. નવ અને … Read more

ગુજરાત વેધર અશોકભાઈ પટેલ ની આગાહી, દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર રાજયમાંથી ચોમાસાની વિદાય

વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે જણાવ્ય હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગઈ કાલે ખાડીના કચ્છમાંથી સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાતના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના થાડા ભાગોમાંથી વિદાય લીધુ છે. મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં ગઈ કાલે લોપ્રેસર્‌ બન્યુ છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ ક્રિ.મી.ની ઉંચાઈએ છે. તેમજ વધતી ઉંચાઇએ … Read more

લસણ ના ભાવ, લસણનું બિયારણની માંગ નીકળા પછી લસણના ભાવ નો આધાર રહેશે

હાલ લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. નબળા લસણનાં ભાવ રૂ.૫૦ થી ૧૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૫૦ થી ૩૦૦ની વચ્ચેનાં ભાવ છે. આગામી દિવસમાં બિયારણની માંગ નીકળા પછી ખેડૂતોના માલની કેટલી વેચવાલી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. જે સારી ક્વોલિટીનું લસણ છે તેમાં મણે રૂ.૨૫પનો સુધારો આવી શકે છે. … Read more

ખેડૂતને દવા છાંટવા માટે 18 લિટરનો પંપ

ખેડૂતને દવા છાંટવા માટે 18 લિટર પંપ
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

This will close in 0 seconds