kesar mango auction Gondal: ગુજરાતમાં ભર શિયાળે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 12 બોકસની આવક સામે રૂ.525ની કિલો કેરીનો ભાવ બોલ્યો
kesar mango auction Gondal: APMC ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં શિયાળાના સમય દરમિયાન કેસર કેરીની આવક જોવા મળી રહી છે, અને તેના ભાવમાં સતત ઉછાળો નોંધાય છે. શિવ ફ્રુટ પેઢી દ્વારા જીરા દુધાળા ગામની પેદાશ તરીકે 5 કિલોના 12 બોક્સની હરાજી કરવામાં આવી, જેમાં 1 બોક્સની કિંમત રૂ. 2625 બોલાઈ હતી. રાદડિયા ફ્રુટના વેપારી જયંતીભાઈએ ઊંચા … Read more