ગુજરાત MSP ચણા, ઘઉં, રાયડાના ટેકાના ભાવ જાહેર, આટલા ટકાનો કર્યો વધારો

central government has announced the support prices of Chana wheat and Mustard increased

દિવાળી પહેલા ખેડૂતો માટે નોંધપાત્ર પ્રોત્સાહન તરીકે, કેન્દ્ર સરકારે મુખ્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (MSP)માં … Read more