Sesame price today in Gujarat: તલની આવકમાં ઘટાડો થયો કાળા અને સફેદ તલના ભાવમાં સુધારો, જાણો આજના તલના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Sesame price today in Gujarat: સફેદ અને કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતાં. સૌરાષ્ટ્રમાં ભીમ અંગિયારસને કારણે આજે પણ કેટલાક યાર્ડો બંધ રહ્યાં હતાં, જને કારણે આવકો બહુ ઓછી હતી. સમગ્ર સૌરાષ્ટ્રની મળીને પાંચથી છ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવમાં રૂ.૨૦થી ૩૦નો સુધારો થયો હતો.

યાર્ડમાં તલના બજાર ભાવ

તલનાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસમાં બજારમાં જો વેચવાલી આવશે તો બજારમાં ઘટાડાને બ્રેક લાગી શકે છે. હાલ સારા માલમાં ડિમાન્ડ સારી છે અને બજારોમાં પણ સારી ક્વોલિટીનાં તલની આવક બહુ ઓછી થઈ રહી છે. જે આવક ધાય છે તેમાં ૭૫ ટકા માલ નબળી ક્વોલિટીનાં આવી રહી છે.

ગુજરાતમા ચોમાસું તલનું વાવેતર

ગુજરાતમા ચોમાસું વાવેતરને લઈને આવષે ખેડૂતોનો મૂડ એકદમ નેગેટિવ છે અને કોઈ ખેડૂતો તલ વાવેતર કરવા માટે તૈયાર નથી. ગુજરાત સરકારનાં આંકડાઓ મુજબ પણ હજી ગત સપ્તાહ સુધીમા વાવેતર નીલ જ હતું. ચાલુ સપ્તાહનાં વાવેતરનાં આંકડાઓ હાજી જાહેર થયા નથી.

કાળા તલમાં ભાવ સ્ટેબલઃ સફેદ તલમાં રૂ.૨૦ થી ૩૦નો સુધારો જોવાયો, સફેદ તલની આવકો હવે દિવસે-દિવસે ઘટતી જાયતેવી સંભાવનાં…

સફેદ તલના ભાવહાજર ભાવફેરફાર
ગુજરાત-અવાક60003000
એવરેજ ભાવ2400-272525
પોર્ટ ડિલિવરી 99-11340
પોર્ટ ડિલિવરી શોર્ટેક્ષ138-143-1
કાળા તલના ભાવહાજર ભાવફેરફાર
ગુજરાત-અવાક500500
એવરેજ ભાવ2950-31300
પોર્ટ ડિલિવરી 99-11671
પોર્ટ ડિલિવરી ઝેડબ્લેક1791
હલ્દ તલના ભાવહાજર ભાવફેરફાર
શોર્ટેક્ષ સેમી પ્રીમિયમ 1660
શોર્ટેક્ષ પ્રીમિયમ1700

Leave a Comment