ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર … Read more

વિદેશી કપાસની બજારો તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો…

બુધવારે દેશમાં રૂની આવક સતત બીજે દિવસે ઘટીને ૮ર થી ૮૪ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક રહી હતી. છેલ્લા બે દિવસથી કપાસના ભાવ નિરંતર ઘટી રહ્યા હોઇ તેની અસરે ખેડૂતોની વેચવાલી ઘટી ગઇ છે. ફોરેન વાયદા છેલ્લા બે અઠવાડિયામાં ૯પ સેન્ટથી ઘટીને ૮૩ થી ૮૪ સેન્ટ થઇ જતાં હવે … Read more

કપાસીયાખોળમાં પાછો ઉછાળો આવતા કપાસના ભાવમાં આવ્યો વધારો

સોમવારે દેશમાં રૂની આવક થોડી વધીને ૯૦ થી ૯ર હજાર ગાંસડીની એટલે કે રર થી ૨૩ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. મહારાષ્ટ્રમાં લોકડાઉનના ડરથી કપાસની આવક સોમવારે વધી હતી જ્યારે ઉત્તર ભારતના સેન્ટરોમાં ગત્ત સપ્તાહે ભાવ ઘટયા હીઇ સ્ટોકીસ્ટોની વેચવાલીથી આવક વધી હતી. વિદેશી વાયદા અને સ્થાનિક કપાસિયાખોળ વાયદા ઉછળતાં સોમવારે ઉત્તર ભારતના રાજ્યોમાં … Read more

કપાસના ભાવ સતત તૂટતાં, ગામડે ભાવ મક્કમ રહેતા વેપાર ઘટ્યા

શુક્રવારે દેશમાં રૂની આવક ૮૦ થી ૮૨ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક જળવાયેલી હતી પણ બજારમાં ભારે સુસ્તી હોઈ તમામ રાજ્યોમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૨૦ સુધી ઘટયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઇ હવે ખેડૂતોને અને કપાસિયા તથા ખોળના સ્ટોકીસ્ટોની લોકડાઉનનો ડર વધી રહ્યો હોઈ … Read more

કપાસમાં ફોરેન નિકાસ ઘટતા ખેડૂતને કપાસના ભાવમાં આવી શકે છે ઘટાડો

ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને 75 થી 80 હજાર ગાંસડી એટલે કે 18 થી 19 લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં મણે રૂ.20 થી 30નો વધારો થતાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ઘટી હતી પણ તેની સામે દક્ષિણ ભારતના રાજ્યોમાં આવક ઘટી હતી. વિદેશી વાયદો ઘટાડો થતાં કપાસ સહિત રૂના … Read more

રૂની આવકમાં સતત ઘટાડાથી સતત ત્રીજે દિવસે કપાસના ભાવમાં આવ્યો વધારો

દેશમાં રૂની આવક બુધવારે થોડી વધીને ૮૫ થી ૮૬ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસના ભાવ ચાલુ સપ્તાહમાં સતત વધી રહ્યા હોઇ ઊંચા મથાળે હાલ ખેડૂતોની વેચવાલી થોડી થોડી વધી રહી છે જો કે ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં કપાસના ભાવ મણના રૂ।.૧૧૪૦ થી ૧૨૬૦ ટકેલા હતા. ગુજરાત અને … Read more

કપાસમાં આવક સતત ઘટતા, ખેડૂતો માટે કપાસના ભાવમાં આવ્યો સુધારો

મંગળવારે દેશમાં રૂની આવક ૮૦ હજાર ગાંસડી એટલે કે સવા ઓગણીસ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. પંજાબ-હરિયાણામાં સીસીઆઈ ની ખરીદો બંધ થયા બાદ છેલ્લા બે દિવસથી કપાસના ભાવ સતત વધી રહ્યા છે. મંગળવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં હવે કંપાસ તળિયાઝાટક થયો છે. તા.૧૫મી માર્ચ પછી પંજાબ- … Read more

કપાસની આવકમાં સતત ઘટાડો થવાથી સારા કપાસના ભાવ થી ખેડૂતો ને ફાયદો

દેશમાં રૂની આવક સોમવારે વધુ ઘટીને ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૯.૦૦ લાખ મણની રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવે કપાસની આવક ઘટી રહી છે કારણ કે સતત ભાવ વધી રહ્યા હોઇ મક્કમ ખેડૂતો હાલ કપાસ વેચવાથી દૂર છે હાલ જેમને કોરોના વાઈરસને કારણે લોકડાઉન થવાનો ભય છે તે જ કપાસ વેચી રહ્યા છે. … Read more