ભારતના કપાસના અવાક ઘટતા ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે

ગત્ત સપ્તાહે ગુજરાતમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ર૦નો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાંક માર્કેટયાર્ડોમાં મકરસંક્રાંતિ પહેલા જ કપાસના ભાવ રૂ.૧૨૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા તે જ રીતે કડીમાં કર્ણાટકના સારી ક્વોલીટીના કપાસના રૂ.૧૨૦૦ બોલાય ગયા હતા. જીનપહોંચ પૂરા ઉતારા અને સુપર બેસ્ટ કવોલીટી કપાસના રૂ।.૧૧૯૦થી નીચે કોઇ વેચવા તૈયાર નહોતા. સૌરાષ્ટ્રના ગામડે બેઠા … Read more

કપાસમાં સારી ક્વોલિટી ભાવ ટકેલા, નબળી ક્વોલિટીમાં ભાવ ઘટયા

દેશમાં કપાસની આવક ગુરૂવારે આવક પ૪ થી પપ લાખ મણ એટલે કે ૨.૩૦ થી ૨.૩૫ લાખ ગાંસડીની જળવાયેલી હતી. છેલ્લા ચાર દિવસથી દેશમાં રૂની આવક ૨.૩૫ લાખ ગાંસડીથી વધતી નથી તે બતાવે છે કે હવે આવક વધવાની ધારણા બહુ ઓછી છે. ઉત્તર ભારતના ત્રણ રાજ્યોમાં આવક હવે સરેરાશ ચાર થી સવા ચાર લાખ મણ એટલે … Read more

કપાસની આવક ઓછી થશે તે ધારણાએ કપાસના ભાવ વધ્યા

દેશમાં કપાસની આવક સોમવારે થોડી વધીને ૬૧ થી ૬ર લાખ મણ નોંધાઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની સવા સાત લાખ મણની નોંધાઇ હતી જે એક તબક્કે વધીને ૧૩ થી ૧૪ લાખ મણ થતી હતી. ગુજરાતમાં ૧૩ લાખ મણ, મહારાષ્ટ્રમાં ૧૫.૫૦ થી ૧૬ લાખ મણ અને તેલંગાનામાં ૧૪ લાખ મણ કપાસની આવક … Read more