કપાસની છેલ્લી વીણ પછી ઘેટા-બકરા ચરાવા જેવી હાલત
છેલ્લા ઘણા વર્ષથી કપાસની ખેતી કરતાં ખેડૂતો વારંવાર કહેતા સાંભળ્યા છે કે ગુલાબી ઈયળે તો રાંઢવા લેવળાવ્યા છે, દિવસે દિવસે ગુલાબી ઈયળનો ઉપદ્રવ સતત ને સતત અપ થઇ રહ્યોં છે. જેમ જેમ કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધી રહ્યોં છે, એ રીતે વાવેતર કપાવા લાગ્યું છે જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલ કપાસના વાવેતર પર … Read more