Weather monsoon in gujarat: ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસુ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Weather monsoon in gujarat: હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ, દાહોદ અને છોટા ઉદેપ્રર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને દોવમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે, આજે એટલે કે ૨૪મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

કાલે ૨૫મી જને, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છ્ટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે તેમ હવામાન ખાતું જણાવે છે.

ચોમાસાનો વરસાદ મહારાષ્ટ્રન ભીજવવા માટે તેયાર છે. આ અઠવાડિયં સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થવાના સમાચાર છ. આ બધાની વચ્ચે વવઆઇએમડીઅએટલે ક ભારતીય હવામાન વિભાગે ગુજરાત અન કેરળ સહિત ઘણા રાજ્યોમાંપાંચ દિવસ સુધીવરસાદની સંભાવના વ્યક્ત કરી ઈ.આ સિવાય ગરમીનાં સામના કરી રહંલા મધ્યપ્રદેશ અન છત્તીસગઢ જવા ઘણા રાજ્યોને ચોમાસાના મોરચે સારા સમાચાર મળી શક છે.

આગામી ત્રણ-ચાર દિવસ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાતના વધુ ભાગો, મધ્યપ્રદેશ, છતીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધશેઃ પરિસ્થિતિ સાનુકુળ…

imd forecast, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ૧૧ જૂનના રોજ વહેલુ આગમન અન ઘણા દિવસો સુધી વિલંબિત મ થયા પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવારે રાજ્યમાં આગળ વધ્યું હતું. આગામી ત્રણ-થાર દિવસમાં ગુજરાત અતે તેની તજીકના ઉત્તર અરબી સમુદ્રના કેટલાક અન્ય ભાગોમાં ચોમાસું પહોંચવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર, ગુજરાત રાજ્યના કંટલાક વધુ ભાગા, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો, આંડિશાના બાકીના ભાગા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.

imd એ તેના હવામાન બુલાટેનમાં જણાવ્યું કે, આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન તે ઉત્તર અરબી સમુદ્ર તરફ આગળ વધશ અને ગુજરાત રાજ્યના કંટલાક વધુ ભાગા, મધ્યપ્રદશના કટલાક વધુ ભાગા, છત્તીસગઢના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અન બિહાર, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગા તરફ આગળ વધશ. અને ઉત્તરાખંડ વિકાસ માટે અનુકૂળ છે.

નેઋત્યનું ચોમાસું ગુજરાતમાં આગળ વધ્યું : આવતીકાલે ૨૪ અને ૨૫ તારીખે ભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી : આજે તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

ગુજશતમાં પ્રવેશ પછી દક્ષિણપશ્ચિમ ચોમાસું ઘણા દિવસો સુધી ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધ્યું ન હતું. મહત્વનું છે કં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે ૧૫ જૂને ગુજરાતમાં પ્રવેશે છે અને ૨૦ જૂન સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધે છે. તે રપ જૂન સુધીમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને ૩૦ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં પહોચશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

imd અનુસાર દક્ષિણ ગુજશતના તાપી જિલ્લામાં રવિવારે સવારે ૬.૩૦ વાગ્ય પૂરા થયંલા ૨૪ કલાકના સમયગાળામાં ભારે વરસાદ થયાં હતા. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છ્ઢાઇવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો.

આગામી સપ્તાહે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથૅવરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ર૪ જૂન મુવી, કેરળ અન માહેમાં રપજૂન સુધી અને તમિલનાડુમાં રપ જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. આગામી પાચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.

Leave a Comment