kesar mango price in gujarat: ગુજરાત યાર્ડમાં આજે 27,184 બોક્સ કેરીની અવાક, જાણો કચ્છની કેરીના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

kesar mango price in gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો. આજે 27,184 બોક્સની કુલ અવાક હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક કુલ 5936 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 26,509 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે ગુજરાતમાં કેરીના બોક્સની આવક

  • તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • કચ્છ ભુજ યાર્ડમાં આજે કેસર કેરીની અબે રાજાપુરી કેરીની 650 બોક્સની આવક થઈ હતી. મુન્દ્રા યાર્ડમાં કેસર કેરીની 100 બોક્સની આવક થઈ હતી.
  • ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 4260 બોક્સની આવક થઈ હતી. અને રાજાપુરી કેરીની 3 બોક્સની આવક થઈ હતી.
  • અમરેલી યાર્ડમાં કેસર કેરીની 400 બોક્સની આવક થઈ હતી.
  • *વંથલી યાર્ડમાં કેરીની 4200 બોક્સની આવક થઈ હતી.
  • પોરબંદર યાર્ડમાં કેરીની 18110 બોક્સની આવક થઈ હતી.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 1161 બોક્સની આવક થઈ હતી.
  • ડીસા યાર્ડમાં કેરીના 2480 બોક્સની આવક થઈ હતી.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીના 15 બોક્સની અને રાજાપુરી કેરીની 5 બોક્સની આવક થઈ હતી.
  • *સુરત યાર્ડમાં કેરીની 4100 બોક્સની આવક થઈ હતી.
  • *વડોદરા યાર્ડમાં તોતાપુરી કેરીની બોક્સની આવક અને રાજાપુરી કેરીની બોક્સની આવક થઈ હતી. લંગડો કેરીની બોક્સની આવક થઈ હતી.

આજે ગુજરાતમાં કેસર કેરીના બોક્સ ના ભાવ

  • Kesar Mango Price in Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સ ના ભાવ ની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • kutch kesar mango price: કચ્છની કેસર કેરીના ભાવ આજે કેસર કેરીના ભાવ રૂ.800 થી 1800 અને રાજાપુરી કેરીનો ભાવ 400 થી 700 રૂપિયા રહ્યો હતો. મુન્દ્રા યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1600 થી 2200 રહ્યો હતો.
  • Kesar Mango Price in Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.800 થી 2500 રહ્યો હતો. અને રાજાપુરી કેરીનો ભાવ 800 થી 900 રૂપિયા રહ્યો હતો.
  • Kesar Mango Price in Amreli: અમરેલી યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ રૂ.1800 થી 2400 રહ્યા હતો.
  • Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 18110 બોક્સની આવક સામે ભાવ રૂ.800 થી 2200 રહ્યો હતો.
  • *વંથલી યાર્ડમાં કેરીના 4200 બોક્સની આવક સામે ભાવ રૂ.450 થી 1050 રહ્યો હતો.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.600 થી 2400 રહ્યો હતો.
  • ડીસા યાર્ડમાં કેરીના 2480 બોક્સની અવાક સામે ભાવ રૂ.1000 થી 2200 રહ્યો હતો.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1800 થી 2400 રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ રૂ. 700 થી 1000 રહ્યો હતો.
  • વડોદરા યાર્ડમાં તોતાપુરી કેરીનો ભાવ રૂ. 600 થી 750 રહ્યો હતો. અને રાજાપુરી કેરીનો ભાવ 500 થી 650 રહ્યો હતો. દેશી કેરીનો ભાવ રૂ. 300 થી 360 રહ્યો હતો.
યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઆવક (બોક્સમાં)
ભુજ (કચ્છ)કેસર કેરી8001800650
ભુજ (કચ્છ)રાજાપુરી કેરી400700
મુન્દ્રા (કચ્છ)કેસર કેરી16002200100
ગોંડલકેસર કેરી80025004260
ગોંડલરાજાપુરી કેરી8009003
અમરેલીકેસર કેરી18002400400
વંથલીકેરી
પોરબંદરકેરી800220018110
મહેસાણાકેસર કેરી60024001161
ડીસાકેરી100022002480
અંકલેશ્વરકેસર કેરી1800240015
અંકલેશ્વરરાજાપુરી કેરી70010005
વડોદરાકેરી (દેશી)30036058
વડોદરાતોતાપુરી કેરી60075082
વડોદરારાજાપુરી કેરી500650381

Leave a Comment