Kesar Mango Price Today in Gujarat: ગુજરાત યાર્ડમાં આજે 55,937 બોક્સ કેરીની અવાક, જાણો બોક્સના ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kesar Mango Price Today in Gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો. આજે 55,937 બોક્સની કુલ અવાક હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક કુલ 16,514 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 65,155 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે ગુજરાતમાં કેરીના બોક્સની આવક

  • તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 14319 બોક્સની આવક થઈ હતી. અને રાજપુરી કેરીની 43 બોક્સની અવાક રહી હતી.
  • અમરેલી યાર્ડમાં કેસર કેરીની 200 બોક્સની અને હાફુસ કેરીની 15 બોક્સની આવક થઈ હતી.
  • જૂનાગઢ યાર્ડમાં કેરીની 3555 બોક્સની આવક થઈ હતી.
  • *વંથલી યાર્ડમાં કેરીની 4200 બોક્સની આવક થઈ હતી.
  • પોરબંદર યાર્ડમાં કેરીની 27790 બોક્સની આવક થઈ હતી.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 1945 બોક્સની આવક થઈ હતી.
  • ડીસા યાર્ડમાં કેરીના 3500 બોક્સની આવક થઈ હતી.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીના 50 બોક્સની તથા લંગડો કેરીની 5 બોક્સની અને રાજાપુરી કેરીની 15 બોક્સની આવક થઈ હતી.
  • સુરત યાર્ડમાં કેરીની 4500 બોક્સની આવક થઈ હતી.

આજે ગુજરાતમાં કેસર કેરીના બોક્સ ના ભાવ

  • Kesar Mango Price in Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સ ના ભાવ ની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • kesar mango price in Ahmedabad: અમદાવાદમાં યાર્ડમાં આજે કેરીના કવીન્ટલનો ભાવ રૂ.1500 થી 4200 રહ્યો હતો.
  • Kesar Mango Price in Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1200 થી 2400 રહ્યો હતો. અને રાજપુરી કેરીના ભાવ 800 થી 1000 રૂપિયા રહ્યો હતો.
  • Kesar Mango Price in Amreli: અમરેલી યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ રૂ.1200 થી 2100 રહ્યા હતો. અને હાફુસ કેરીનો ભાવ રૂ.1600 થી 2200 રહ્યા હતો.
  • Kesar Mango Price in Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેરીના ભાવ રૂ.1200 થી 2000 રહ્યો હતો.
  • Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 27790 બોક્સની આવક સામે ભાવ રૂ.1000 થી 2400 રહ્યો હતો.
  • *વંથલી યાર્ડમાં કેરીના 4200 બોક્સની આવક સામે ભાવ રૂ.450 થી 1050 રહ્યો હતો.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.400 થી 2120 રહ્યો હતો.
  • ડીસા યાર્ડમાં કેરીના 3500 દાગીના સામે ભાવ રૂ.1600 થી 2030 રહ્યો હતો.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1400 થી 1600 રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ રૂ. 600 થી 800 રહ્યો હતો. સાથે લંગડો કેરીના ભાવ 1800 થી 2000 રૂપિયા રહ્યો હતો.
  • સુરત યાર્ડમાં કેરીનો ભાવ રૂ.600 થી 1400 રહ્યો હતો.
યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઆવક (બોક્સમાં)
અમદાવાદકેરી15004200
ગોંડલકેસર કેરી1200240014319
ગોંડલરાજાપુરી કેરી800100043
અમરેલીકેસર કેરી12002100200
અમરેલીહાફુસ કેરી1600220015
જૂનાગઢકેરી120020003555
વંથલીકેરી
પોરબંદરકેરી1000240027790
મહેસાણાકેસર કેરી40021201945
ડીસાકેરી160020303500
અંકલેશ્વરકેસર કેરી1400160050
અંકલેશ્વરલંગડો કેરી180020005
અંકલેશ્વરરાજાપુરી કેરી60080015
સુરતકેરી60014004500
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment