Kesar Mango Price Today in Gujarat: ગુજરાત યાર્ડમાં આજે 26,509 બોક્સ કેરીની અવાક, જાણો આજના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Kesar Mango Price Today: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો. આજે 26,509 બોક્સની કુલ અવાક હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક કુલ 11,359 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 55,937 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે ગુજરાતમાં કેરીના બોક્સની આવક

  • તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 8826 બોક્સની આવક થઈ હતી.
  • અમરેલી યાર્ડમાં કેસર કેરીની 125 બોક્સની અને હાફુસ કેરીની 10 બોક્સની આવક થઈ હતી.
  • *વંથલી યાર્ડમાં કેરીની 4200 બોક્સની આવક થઈ હતી.
  • પોરબંદર યાર્ડમાં કેરીની 7630 બોક્સની આવક થઈ હતી.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 2384 બોક્સની આવક થઈ હતી.
  • ડીસા યાર્ડમાં કેરીના 3400 બોક્સની આવક થઈ હતી.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીના 25 બોક્સની તથા લંગડો કેરીની 2 બોક્સની અને રાજાપુરી કેરીની 7 બોક્સની આવક થઈ હતી.
  • સુરત યાર્ડમાં કેરીની 4100 બોક્સની આવક થઈ હતી.

આજે ગુજરાતમાં કેસર કેરીના બોક્સ ના ભાવ

  • Kesar Mango Price in Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સ ના ભાવ ની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • kesar keri price in Ahmedabad: અમદાવાદમાં યાર્ડમાં આજે કેરીના કવીન્ટલનો ભાવ રૂ.1500 થી 4500 રહ્યો હતો.
  • Kesar Mango Price in Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1700 થી 2400 રહ્યો હતો.
  • Kesar Mango Price in Amreli: અમરેલી યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ રૂ.1200 થી 2000 રહ્યા હતો. અને હાફુસ કેરીનો ભાવ રૂ.1600 થી 2100 રહ્યા હતો.
  • Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 7630 બોક્સની આવક સામે ભાવ રૂ.1000 થી 2200 રહ્યો હતો.
  • *વંથલી યાર્ડમાં કેરીના 4200 બોક્સની આવક સામે ભાવ રૂ.450 થી 1050 રહ્યો હતો.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.400 થી 2200 રહ્યો હતો.
  • ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીના સામે ભાવ રૂ.1600 થી 2000 રહ્યો હતો.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1250 થી 1600 રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ રૂ. 600 થી 800 રહ્યો હતો. સાથે લંગડો કેરીના ભાવ 1800 થી 2000 રૂપિયા રહ્યો હતો.
  • kesar keri price Surat: સુરત યાર્ડમાં કેરીનો ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.
યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઆવક (બોક્સમાં)
અમદાવાદકેરી15004500
ગોંડલકેસર કેરી170024008826
અમરેલીકેસર કેરી12002000125
અમરેલીહાફુસ કેરી1600210010
વંથલીકેરી
પોરબંદરકેરી100022007630
મહેસાણાકેસર કેરી40022002384
ડીસાકેરી160020003400
અંકલેશ્વરકેસર કેરી1250160025
અંકલેશ્વરલંગડો કેરી180020002
અંકલેશ્વરરાજાપુરી કેરી6008007
સુરતકેરી60015004100

Leave a Comment