Gujarat weather update today – ગુજરાત હવામાન અપડેટ: આગામી બે-ત્રણ દિવસમાં ચોમામુ ગુજરાતતતા બાકીના ભાગોમાંથી પણ વિદાય લઇ લેશે. આ સપ્તાહમાં વરસાદની સંભાવના નહીવત છે. સિવાય કે ૧૨-૧૩ ઓકટોબરના સિમિત વિસ્તારોમાં ઝાપટા,વરસાદની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે ચોમાસુ વિદાય રેખા રલ નોર્થ અને ૮૪ ઇસ્ટ, સુલતાનપુર, પશ્ઞા, નર્મદાપુરમ, તંદનબાર, તવસારી, ૨૦ નોર્થ અને ૭૦ ઇસ્ટમાંથી પસાર થાય છે .આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીતા ભાગોમાંથી તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછુ ખેંચાવા માટે અનુકુળ સંજોગો છે.
ગુજરાતમાં તા. 14 થી 20 ઓકટોબર દરમ્યાન અમુક દિવસે કમોસમી વરસાદની સંભાવના છે જો કે વિવિધ ફોરકાસ્ટ મોડલમાં મતમતાંતર…
એક યુએસી કેરળ અને આસપાસના વિસ્તારમાં આવેલું છે.જે નીચલા ઝાડ લેવલ સુધી વિસ્તરે છે. એક રૂફ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ કેરળ અનેઆસપાસનાવિસ્તારમાં આવેલ યુએસી સુધી લંબાય છે તેના પ્રભાવ હેઠળ તા. ૯ ઓકટોબર આસપાસ લક્ષદીપ અને આસપાસના દક્ષિણ પુર્વ અને મધ્ય પુર્વ અરબી સમુદ્રમાં લોખ્રેસર સર્જાવાની શકયતા છે. આ સિસ્ટમ્સ ઉતર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શકયતા છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૭ થી ૧૩ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે મુજરાત રાજયમાં એકંદરે વરસાદી ગતિવિધિનો વિરામ રહેવાની શકયતા છે. આગાહીના સમયગાળા દરમ્યાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પાછુ ખેંચાય તેવી શકયતા છે.
આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય, જો કે 12-13 ઓકટોબરના સિમિત વિસ્તારોમાં ઝાપટા, વરસાદની સંભાવના: વાતાવરણ સુકુ રહેશેઃ અશોકભાઇ પટેલ…
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના મોટાભાગમાં વધુ દિવસો સુકું વાતાવરણની શકયતા છે. જો કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૨-૧૩ ઓકટોબરે આઇસોલેટેડ (સિમીત વિસ્તાર) માં ઝાપટા, વરસાદની શકયતા છે. આગાહી સમયમાં અરબી સમુદ્રમાં લોપ્રેસર થવાની સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની આગોતરી આગાહી
તા.૧૪ થી ર૦ ઓકટોબર (પરીણામની વિશ્વસનીયતા ૬૦ ટકા)બંગાળની ખાડીની સીસ્ટમ્સ ડુ મજબુત થવાની ધારણા છે. જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. વિવિધ કોરકાસ્ટ મેડલ વચ્ચે સિસ્ટમ્સ ટ્રેક બાબતે બહું મોટો ફર્ક છે.
ગુજરાત રાજયમાં ૧૪ થી ૨૦ ઓકટોબર દરમ્યાન અમુક દિવસ કમોસમી વરસાદની શકયતા છે. વરસાદનું પ્રમાણ વિવિધ પરીબળો પર આધારીત છે જેમકે પ્રારંભીક લોપ્રેસર જયાં થવાનું છે ત્યાં અને તે સમયગાળા દરમ્યાન સીસ્ટમ્સ માર્ગદર્શન પરીબળો પર આધાર રાખે છે.
- Agricultural Situation in India: ખેતીવાડી છોડીને ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્ત્રોત પર નિર્ભર
- Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022
- Ambalal Patel Agahi: ખેડૂતોની બગડશે દિવાળી આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
- Ashok Patel Gujarat weather : ચોમાસાની વિદાયની શરુઆતઃ દક્ષિણ સારાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા સાથે હળવો વરસશે
- Ashok patel Gujarat weather : હવે રવિ-સોમવારે તાપમાન પ્રથમવાર ૪૦ ડીગ્રીને હિટવેવ, ગરમીના ડોઝ વધશે