ગુજરાત વેધર અશોકભાઈ જણાવે છે કે ‘ગુલાબ’ વાવાઝોડુ સર્જનારી સિસ્ટમ હવે પાકિસ્તાન અને ઈરાન તરફ સરકી રહી છે, વાવાઝોડુ બંગાળની ખાડી બાજુથી મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્ર પ૨ પહોયેલુ ત્યારે વેલમાર્ક લો પ્રેશર હતું. આ સિસ્ટમ્સ રાત્રીના કચ્છના અખાતમાં પ્રવેશ કરી આજે નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત બની આજે સાંજ સુધીમાં ડિપડિપ્રેશનમાં સુધારો થવાની સંભાવના છે.
Gujarat weather ashok patel ni agahi cyclone Gulag switch on west india rain set to lash guajrat |
ગુજરાત હવામાન સમાચાર
આજ રોજથી ગુજરાત રિજીયન માં વરસાદનો વિસ્તાર અને માત્રા ઘટશે, જયારે કચ્છ અને પશ્ચિમ સોરાષ્ટ્રમાં આજે હજુ ધુમરી વાદળો વરસી જશે તેવું ગુજરાત વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આજે હજુ ઘૂમરી વાદળો વરરશે, આજથી વરસાદનું જોર ઓછું થશે : અશોક પટેલ
ગુજરાતમાં વરસાદની સિસ્ટમ
આ સિસ્ટમ્સનું ડાયરેકશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે પાકિસ્તાન, ઈરાન તરફ જાય છે. એટલે કે ગુજરાતથી દૂર જાય છે. આવતીકાલ સવારમાં મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. જેથી ગુજરાત રીજનમાં આજથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટશે.
વાવઝોડુ ગુલાબ વાળી સિસ્ટમ અરબી સમુદ્રમાં સરકી ગઈ, આવતીકાલ સુધીમાં વાવાઝોડુ બનશે, જો કે એ વાવઝોડુ ગુજરાતથી દૂર જાય છે…
અશોક પટેલ ની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદની માગા ઘટશે. સૌરાષ્ટ્રમાં સિસ્ટશ્સ હાલ પશ્ષિમ સોરાષ્ટ્ર અને કચ્છ નજીક હોય ત્યાં હજુ ઘૂમરી વાદળના પટ્ટા પશ્ચિમ સૌરાષ્ટ અન કચ્છ ઉપરથી પસાર થતા હોય આજના દિવસ વરસાદી એક્ટીવીટી જોવા મળશે. વાવાઝોડા અને સિસ્ટમ્સ આધારીત હોય છે માટે હવામાન ખાતાની સુચનાને અનુસરવું.