Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022
કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે તે માટે નાણા મંત્રી નિર્મલા સીતારમનએ કૃષિ ક્ષેત્ર માટે જુદી-જુદી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને આપી મોટી ભેટ કેન્દ્રીય બજેટમાં, સરકાર MSP હેઠળ ખેડૂતોને આપશે 2.70 લાખ કરોડ… Agriculture Krushi Union Budget 2022 રવી 2021-22માં ઘઉં અને ખરીફ 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદીમાં 163 લાખ ખેડૂતો પાસેથી 1,208 લાખ … Read more