ઘઉં નો વાયદો ઊંચકાતાં ઊંચી સપાટીએ ઘઉંના ભાવમાં સ્થિરતા સાથે તેજીની ધારણાં

ઘઉંની બજારમાં ઊંચી સપાટીએ ભાવ ટકેલા રહ્યાં હતાં. આખર તારીખોને કારણે મિલોની લેવાલી તેજી હોવા છત્તા એક મર્યાદીત જેટલી જ રહી હોવાથી બજારો હાલ વિરામ લઈ રહ્યાં છે, પંરતુ આગામી સપ્તાહથી બજારો ફરી ઊંચકાય તેવી સંભાવનાં દેખાય રહી છે. અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૨૮૫૦, બરોડાનાં રૂ.૨૮૭૦ અતે સુરતના ભાવ રૂ.૨૯૦૦ હતાં. જ્યારે હિંમતનગર નિલકંઠ રૂ.૨૮૧૦ હતાં. … Read more

ગુજરાતમાં ઘઉંના વાવેતરની પ્રક્રિયા શરૂ થતા, નવી સીઝન સુધી ઘઉંના ભાવ વધશે

ઘઉં બજારમાં વાવેતરની કામગિરી ખૂબ જ ધીમી ચાલુ રહી છે. સમગ્ર દેશમાં ૩૦૦ લાખ હેકટરમાં સામાન્ય રીતે વાવેતર થાય છે, જેની તુલને ગત સપ્તાહ સુધીમાં હજી માતર ૧૩૮ લાખ હેકટરમાં જ વાવેતર થયું છે. આમ વાવેતરની કામગિરી હાલ ધીમી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more