Gujarat Weather IMD: હવામાન વિભાગની આગાહી દ્વારા આજથી રવિવાર સુધી વિવિધ વિસ્તારોમાં ચોમાસુ વરસાદની આગાહી

Gujarat Weather IMD Monsoon Rainfall forecast for various areas from today to Sunday

Gujarat Weather IMD: હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રપ જૂને ભારેથી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વરસાદ પડી શકે છે. … Read more

Weather monsoon in gujarat: ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસુ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

monsoon Weather Forecast of heavy to very heavy rain in Gujarat moving towards

Weather monsoon in gujarat: હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ, દાહોદ અને છોટા ઉદેપ્રર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને દોવમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે, આજે એટલે કે ૨૪મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. કાલે ૨૫મી જને, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં … Read more

Gujarat Weather Today: ગુજરાત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

IMD Monsoon Gujarat Weather Today forecast Rain with thunder in these districts

Gujarat Weather Today: દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે નર્મદા, ભરૂચ, સુરત અને તાપી; સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. … Read more

Gujarat Monsoon ashok Patel forecast: ચોમાસુ રમઝટ બોલાવશે આ તારીખથી ગુજરાતમાં વરસાદના એકથી વધુ રાઉન્‍ડ આવશે, અશોકભાઇ પટેલની આગાહી

weather ashok Patel forecast Monsoon more than one round of rain in Gujarat

Gujarat Monsoon ashok Patel forecast: ગુજરાતમાં ગરમી બફારાથી લોકો ત્રસ્‍ત બની ગયા છે ત્‍યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પુરેપુરી શકયતા છે. એકથી વધુ વરસાદના રાઉન્‍ડ આવે તેવી સંભાવના છે. ૩૦ જુન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં અમુક દિવસે અલગ-અલગ વિસ્‍તારોમાં ઝાપટાથી લઇ હળવા, મધ્‍યમ, ભારે તો આઇસોલેટેડ વિસ્‍તારોમાં વધુ ભારે વરસાદ પડશે … Read more

Gujarat Monsoon Rain Forecast: ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી ૨૩ જુનથી આખુ અઠવાડીયું મેઘરાજા મહાલશે, જાણો ક્યાં પડશે વરસાદ?

rain in Gujarat Monsoon update today after break Meghraja continue for week

Gujarat Monsoon Rain Forecast: રાજકોટમાં ગરમી બફારાથી લોકોની હાલત દયનીય બની છે. ખેડુતો પણ વાવણીની રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર છે. આવતા રવિવારથી એટલે કે ૨૩મી જુનથી આખુ અઠવાડીયું મેઘરાજા મહાલશે. ક્રમશઃ વિસ્તારો અન વરસાદની માત્રામાં વધારો થતો જશે. ચોમાસુ ફરી સક્રીય થયું છે અને બંગાળની ખાડીમાં ઉપરાઉપર સિસ્ટમ્સ બની રહી છે.જેની … Read more

Monsoon weather forecast: ૨૦ જૂન સુધી ગુજરાતનામાં વરસાદ વરસતો રહેશે, જાણો ક્યાં પડશે કેટલા વરસાદ

Monsoon weather forecast by IMD continue to rain in Gujarat till June 20

Monsoon weather forecast: ગુજરાત રાજયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી થઈ છેં. આજ દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં તો સાંજે નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનક જિલ્લાઓમાં ગાજવીજ સાથ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યું છે. ૧૬, ૧૭ અને ૧૮ જૂન વરસાદની આગાહી ૧૬ જૂન ગાંધીનગર, … Read more

Monsoon weather ashok Patel forecast: આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસી જશે, અશોકભાઇ પટેલની આગાહી

weather forecast by ashok Patel ni agahi Monsoon 22 June settle in Gujarat

Monsoon weather ashok Patel forecast: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ ર૦ જુન સુધીમાં દેશના ઘણા રાજયોમાં આગળ ચાલશે. જયારે રર મી જુન સુધીમાં પશ્ચિમ પાંખ કોસ્‍ટલ સૌરાષ્‍ટ્રને આવરી લે તેવી શકયતા છે. જયારે પ્રિ-મોન્‍સુન એકટીવીટી ચાલુ જ રહેશે. વિસ્‍તાર અને માત્રામાં વધારો થશે તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા … Read more

Monsoon season in gujarat: ગુજરાતમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ

Gujarat rain update Monsoon season Forecast of normal to moderate rain in Gujarat today

Monsoon season in gujarat: ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામશે. જેમાં આજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સોમનાથ,જૂનાગઢ તથા મોરબી,અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં આગામી પ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વરસાદનું અપડેટ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં … Read more