મગફળીમાં વેચાણ ઘટતા અને દાણાવાળાની લેવાલી થી ભાવમાં સુધારો

મગફળીમા વેચવાલી ઘટી રહી છે અને બીજી તરફ સીંગદાણામાં સંક્રાતિની ઘરાકી થોડી સારી હોવાથી મગફળીનાં ભાવમાં મંગળવારે મણે રૂ.૫થી ૧૫ સુધીનો સુધારો ક્વોલિટી પ્રમાણે જોવા મળ્યો હતો. સીંગતેલનાં ભાવ પણ બે-ત્રણ દિવસથી ઊંચા રહ્યાં હોવાથી તેની અસરે પણ બજારને ટેકો મળી રહ્યો છે. કોમર્શિયલ સીંગદાણામાં હાલ ઉતરાયણની સારી ઘરાકી છે, જેને પગલે તેમાં ટને રૂ.૫૦૦ … Read more

મગફળી માં ઓછા વેચાણ થી વચ્ચે ભાવમાં સુધારો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તેલમાં ઊંચા ભાવ હોવાથી બાયરો ગામડેથી પણ માલ મોટા પાયે ઉપાડી રહ્યાં છે, જેને પગલે સરેરાશ પીઠાઓ પણ ઊંચા બોલાય રહ્યાં છે. જામનગરનાં એક બ્રોકરે જણાવ્યું હતું કે જૂનાગઢ બાજુનાં પિલાવાળા હાલ જામનગર-જોડીયાનાં ગામડામાંથી ક્વોલિટી મુજબ રૂ.૧૦૧૦થી ૧૦૪૫ સુધીનાં ભાવથી મગફળીની ખરીદી કરી … Read more