ગુજરાતમાં લસણની બજાર ખુલતાની સાથે નીચા ભાવથી સુધારવાની ધારણાં

હાલ લસણનાં બજાર ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. મધ્યપ્રદેશમાં નવા લસણની સાથે ગુજરાતમાં પણ નવા લસણની આવકો સારી થઈ રહી છે અને એપ્રિલનાં પહેલા સપ્તાહમાં યાર્ડો એક સપ્તાહની રજા બાદ ખુલ્યા બાદ કેવી આવકો થાય છે તેનાં ઉપર આધાર છે. જો આવકો વધુ થશે તો બજારો થોડા સમય માટે દબાય શકે છે, પંરતુ … Read more

સૌરાષ્ટ્રમાં લસણની આવકો ઘટતા લસણના ભાવમાં આવ્યો વધારો

લસણ બજારમાં આવકો ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦૦નો સુધારો થયો હતો. લસણની આવકો હજી જોઈએ એવી આવતી નથી અને એપ્રિલ મહિનાથી આવકો વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી હ્યાં છે. તડકા હવે બરાબરનાં પડવા લાગ્યાં હોવાથી કાઢેલું લસણ ઝડપથી સુકું બની જશે અને જો લસણના બજાર ભાવ સારા રહેશે તો ખેડૂતોની વેચવાલી આવે … Read more

લસણમાં આવક ઘટતા બે દિવસમાં ભાવમાં સુધારો

લસણ બજારમાં આવકો ઘટી રહી છે અને દેશાવરમાં બજારો સારી હોવાથી લોકલ બજારમાં પણ બે દિવસમાં મણે રૂ.૨૦૦ સુધરી ગયાં છે. રાજકોટ-જામનગરનાં વેપારીઓ કહે છે કે દેશાવરમાં લસણની આવકો ઘટી હોવાથી બે દિવસમાં કિલોએ રૂ.૧૦થી ૧૫ની તેજી આવી ગઈ છે, જેને પગલે લોકલ બજારમાં મણે રૂ.૨૦૦થી ૨૫૦નાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં આવકો મોટા પાયે કપાણી … Read more