વૈશ્વિક કપાસનું ઉત્પાદન વધવા છતાં ભાવ ઘટવાની શક્યતા નથી

કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે. કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન … Read more

કપાસના ભાવ ધીમે ધીમે વધશે, ખેડૂતોએ કપાસ ક્યારે અને કઈ રીતે વેચવો?

કપાસના ભાવ ચાલુ વર્ષે સતત વધી રહ્યા છે અને હજુ પણ વધતાં રહેશે પણ હવે ભાવ ધીમે ધીમે વધશે કારણ કે ભાવ બહુ જ ઊંચા છે અને કોરોના વાઇરસના કેસો દેશભરમાં વધી રહ્યા હોઇ સ્ટોકીસ્ટો હવે કપાસિયા અને કપાસિયાખોળનો સ્ટોક કરતાં ગભરાઇ રહ્યા છે. જીનર્સોનું રૂ ઊંચા ભાવે પહેલા જેવું વેચાતું હતું તેવું હવે વેચાતું … Read more

વિદેશી બજારોની મંદી પાછળ રૂના ભાવ તૂટતાં કપાસમાં પણ ભાવ તુટયા

દેશભરમાં ગુરૂવારે કપાસની આવક વધુ એક થી દોઢ લાખ મણ ઘટી હતી, કુલ આવક ૩ર થી ૩૩ લાખ મણની એટલે કે ૧.૩૮ થી ૧.૪૦ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી. વિદેશી વાયદાઓ ઘટતાં રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં તેની અસરે દેશાવરમાં ગુરૂવારે કપાસના ભાવ માં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના … Read more