કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂમાં સતત બીજા … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

કપાસની આવક વધવાની ધારણાએ દેશમાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ની અસર હળવી થયા બાદ અને કોરોનાના કેસ ઓછા થતાં કપાસના વેપાર ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં ગુરૂવારે ૧૦૩૦૦ ગાંસડી એટલે કે અઢી લાખ મણ કપાસની બજાર આવક નોંધાઇ હતી. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં નવું વાવેતર શરૂ થયા બાદ હાલ જૂના કપાસની આવક વધી રહી છે. અહીં કપાસની આવક વધતાં … Read more

ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર … Read more

વિદેશી કપાસની બજારો તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો…

બુધવારે દેશમાં રૂની આવક સતત બીજે દિવસે ઘટીને ૮ર થી ૮૪ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક રહી હતી. છેલ્લા બે દિવસથી કપાસના ભાવ નિરંતર ઘટી રહ્યા હોઇ તેની અસરે ખેડૂતોની વેચવાલી ઘટી ગઇ છે. ફોરેન વાયદા છેલ્લા બે અઠવાડિયામાં ૯પ સેન્ટથી ઘટીને ૮૩ થી ૮૪ સેન્ટ થઇ જતાં હવે … Read more

કપાસના ભાવ સતત તૂટતાં, ગામડે ભાવ મક્કમ રહેતા વેપાર ઘટ્યા

શુક્રવારે દેશમાં રૂની આવક ૮૦ થી ૮૨ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક જળવાયેલી હતી પણ બજારમાં ભારે સુસ્તી હોઈ તમામ રાજ્યોમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૨૦ સુધી ઘટયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઇ હવે ખેડૂતોને અને કપાસિયા તથા ખોળના સ્ટોકીસ્ટોની લોકડાઉનનો ડર વધી રહ્યો હોઈ … Read more

કપાસિયા-ખોળ અને રૂના ભાવ સુધરતાં કપાસના ભાવ વધ્યા

દેશના કપાસની આવક ગુરૂવારે ૨૮ થી ૨૯ લાખ મણની એટલે કે ૧.૨૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક દરરોજ ધીમી ગતિએ ઘટી રહી છે. તા.૧૫મી ફેબ્રુઆરી પછી દેશમાં કપાસની આવક એક લાખ ગાંસડીના રૂની થશે તેવી ધારણા છે. ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવે કપાસની આવક ઘટીને ૮ થી ૯ લાખ … Read more