સારી કવોલીટોના કપાસમાં સતત બીજે દિવસે સારા ભાવ મળશે

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી અને દેશાવરના કપાસની આવક પણ રોજેરોજ ઘટી રહી છે. . દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક સતત બીજે દિવસે ઘટી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ર૫, આંધ્ર-કર્ણાટકના ૬૦-૬૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.૧૧૦૦ … Read more

સારી ક્વોલિટીની કપાસની અછત વધતાં ખેડૂતોને ઊંચા ભાવ મળશે

દેશમાં કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મંગળવારે દેશમાં કપાસની આવક ઘટીને દોઢ થી પોણા બે લાખ ગાંસડી જ રહી હતી એટલે કે હવે કપાસની આવક ૩૫ થી ૩૮ લાખ મણથી વધવાની કોઇ શક્યતા દેખાતી નથી. દેશમાં કપાસની આવક ઘટવાની સાથે સાથે સારી ક્વોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી છે. આજે દેશાવરના મોટાભાગના સેન્ટરમાં … Read more

કપાસની આવકમાં સતત ઘટાડો થતા કવોલીટી નબળી પડતાં ભાવમાં થશે ઘટાડો

દેશમાં છેલ્લા દસ દિવસથી રૂની આવક સતત ઘટી રહી છે. અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૮૦ લાખ ગાંસડી આસપાસ રહી હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે કપાસની આવક ૧૫ થી ૧૮ હજાર ગાંસડી જ રહે તેવી ધારણા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય દેશના એકપણ રાજ્યમાં કપાસની મોટી આવક નથી. … Read more

ભારતના કપાસના અવાક ઘટતા ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે

ગત્ત સપ્તાહે ગુજરાતમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ર૦નો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાંક માર્કેટયાર્ડોમાં મકરસંક્રાંતિ પહેલા જ કપાસના ભાવ રૂ.૧૨૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા તે જ રીતે કડીમાં કર્ણાટકના સારી ક્વોલીટીના કપાસના રૂ.૧૨૦૦ બોલાય ગયા હતા. જીનપહોંચ પૂરા ઉતારા અને સુપર બેસ્ટ કવોલીટી કપાસના રૂ।.૧૧૯૦થી નીચે કોઇ વેચવા તૈયાર નહોતા. સૌરાષ્ટ્રના ગામડે બેઠા … Read more