કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂમાં સતત બીજા … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

ગુજરાતમાં જીનોની માંગમાં વધારો થતા, કપાસના ભાવમાં સતત બીજે દિવસે ફરી ઉછાળો

કપાસમાં સતત બીજે દિવસે રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા, કેટલાંક સેન્ટરમાં કપાસમાં મણે રૂ.૩૦નો ઉછાળો જોવા મળ્યો હતો. કપાસના બ્રોકરોના જણાવ્યા અનુસાર જીનોને જોઈએ તેટલો કપાસ કયાંયથી મળતો નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકના કપાસની આવક … Read more

ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટતા, કપાસના ટેકાના ભાવ પર આધાર

કેટલાંક સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડોમાં છૂટી છવાઈ નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. આગામી સાત થી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગહી છે ત્યારે જો વરસાદ પડશે તો કપાસની મોટી આવકો થોડી મોડી દેખાશે પણ જો વરસાદ નહીં પડે તો આઠ-દસ દિવસમાં માર્કેટયાર્ડોમાં કપાસની આવકના ઢગલા થવા લાગશે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ … Read more

કપાસના ભાવ નવી સીઝનમાં તૂટતાં રોકવા ખેડુતોએ ધીમે ધીમે કપાસ વેચવો

કપાસની સીઝન પૂરી થઇ ચૂકી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ ખેડૂતો પાસે જૂનો કપાસ પડ્યો હશે. હવે ચાલુ સીઝન પુરી થઇ રહી હોઇ નવી સીઝનમાં કપાસના કેમ સારા ભાવ મેળવવા તેની ચિંતા કરવાની છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે હાલ જુના કપાસના ભાવ મણના રૂ.૧૭૦૦ ઉપર ચાલી રહ્યા છે. નવો કપાસ બજારમાં … Read more

ગુજરાતમાં વરસાદ બાદ કપાસની અવાક ઘટતા, કપાસ ના ભાવ માં આવ્યો ભવ્ય ઉછાળો

સીસીઆઈએ ગત્ત સપ્તાહે લગભગ દરરોજ ભાવ વધારતાં તેમજ આંધ્રપ્રદેશના કપાસ ઉગાડતાં તમામ વિસ્તારોમાં વાવેતર લાયક વરસાદ ન પડ્યો હોઇ કપાસમાં મજબૂતી જોવા મળી હતી જો કે હવે એકપણ રાજ્યમાં ખેડૂતો કે સ્ટોકીસ્ટો પાસે કપાસ નથી. કપાસ ના બજાર ભાવ સ્થિતિ : મિલો પાસે એક થી સવા મહિનો ચાલુ તેટલું જ રૂ છે આથી જીનર્સો પાસે … Read more

ગુજરાતમાં અનિશ્વિત વરસાદથી કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

ન્યુયોક રૂ વાયદો વધીને એક તબક્કે ૯૦ સેન્ટ બોલાવા લાગતાં અને અહીં રૂના ભાવ સતત વધી રહ્યા હોઈ દેશાવરમાં કપાસના ભાવ શુક્રવારે મણે રૂ।.૧૦ થી ૧૫ વધ્યા હતા. ભારતમાં કપાસનું વાવેતર : ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના વાવેતરનો સમય પૂરો થઇચૂક્યો હોઇ હવે વાવેતર ગત્ત વર્ષથી ઓછું રહેશે. હાલ સોયાબીનના ભાવ ઊંચા … Read more

વિદેશી કપાસના વાયદા બજારોની તેજી આવતા કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ૮૯ સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી. વળી સીસીઆઈએ બુધવારે અને ગુરૂવારે બે દિવસ રૂમાં ખાંડીએ રૂ.૨૦૦ થી ૪૦૦નો વધારો કરતાં તેની પણ અસર કપાસની બજાર પર જોવા મળી હતી. કપાસના ભાવ અને વાવેતર (cotton price and … Read more