દેશમાં જવની બજારમાં ધગધગતી તેજીઃ જવાના ભાવ ટૂંક સમયમાં નવી ઊંચાઈએ પહોંચશે
ઘઉંમાં તેજી થાય કે ન થાય, પંરતુ જવની બજારમાં જબ્બર તેજી આવી છે અને ટૂંક સમયમાં જવનાં બજાર ભાવ ઓલટાઈમ ઊંચી સપાટીની નજીક પહોંચે તેવી સંભાવનાં ટ્રેડરો વ્યક્ત કરી રહ્યાં છે. જવનાં ભાવ એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫ ટકા જેટલા વધી ગયાં છે. ટ્રેડરોનાં મતે જવનાં ભાવ આગામી બેથી ત્રણ સપ્તાહમાં વધીને રૂ.૨૩૦૦થી ૨૩૫૦ની … Read more