Bharat Brand Products Price: હવે સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ભારત બ્રાન્‍ડનો લોટ, ચોખા અને દાળ પણ મોંઘા

Bharat Brand Products Price: Bharat brand flour, rice and dal are now available at cheap prices but also expensive.

Bharat Brand Products Price (ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સ કિંમત): હાલ મોંઘવારીથી માત્ર તમે અતે હુંજ પરેશાન નથી. સરકાર પણ આનાથી પરેશાન છે. એટલા માટે સબસિડી પર વેચાતા ભારત બ્રાન્ડના લોટ, ભારત બ્રાન્ડના ચોખા અને ભારત દાળના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સની નવી કિંમતો નવી કિંમતો આજથી જ લાગુ કરવામાં આવે તેવી શક્યતા … Read more

khedut khatedar: ગુજરાતમાં બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે

Non-agricultural landlords can also buy agricultural land in Gujarat

khedut khatedar (ખેડૂત ખાતેદાર): પૂર્વ સ્પીકર રમણલાલ વોરા પણ ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની મુખ્યમંત્રીને કરેવાદ થઇ છે ત્યારે ખેતીલક્ષી યોજનાઓનો લાભ 2 મેળવવા બિઝનેસમેન, ઉધોગપતિ સહિત ઘણાં લોકો બોગસ ખેડૂત ખાતેદાર થઇ રહ્યાં છે. આ ઉપરાંત ઘણાં એવા લોકો પણ છે જે ખરાં અર્થમાં કૃપિક્ષેત્રમાં વ્યસાવિક રસ દાખવે છે ૫ણ ખેડૂત ન … Read more

Gujarat Kisan Suryoday Yojana: કિસાન સૂર્યોદય યોજના માટે તારીખ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન

Gujarat Kisan Suryoday Yojana: Date and Online Registration for Kisan Suryoday Yojana

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસના વીજળી સપ્લાય માટે ઓનલાઈન ફોર્મ લાગુ કરો, 3 તબક્કાના વીજ પુરવઠા માટે ગામની યાદી તપાસો, બજેટ ફાળવણી, અમલીકરણ, PM મોદી દ્વારા લોકાર્પણ, પાણી બચાવવાની જરૂરિયાત અને સંપૂર્ણ વિગતો અહીં તપાસો.

ગુજરાત MSP ચણા, ઘઉં, રાયડાના ટેકાના ભાવ જાહેર, આટલા ટકાનો કર્યો વધારો

central government has announced the support prices of Chana wheat and Mustard increased

દિવાળી પહેલા ખેડૂતો માટે નોંધપાત્ર પ્રોત્સાહન તરીકે, કેન્દ્ર સરકારે મુખ્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (MSP)માં … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ

PM KISAN 18th Installment (પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો): દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખ 11 નવેમ્બર 2024 સુધી લંબાવાઈ છે. જે પેહલા લાભપાંચમથી શરૂ કરવાના હતા. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ (e samruddhi portal registration) તારીખ 3 ઓક્ટોબર, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્યના કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના … Read more

Cooking oil price: સિંગતેલના ભાવ જોતા ભુપેન્દ્ર સરકાર ગુજરાતના મગફળી ખેડૂતોને બચાવશે?

groundnut Singtel price down govt able to save gujarat peanut farmer

સિંગતેલના ભાવ, એરંડા તેલના ભાવ, કપાસિયા તેલના ભાવ, મગફળી તેલના ભાવ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવો રહો. હોવાથી સોયાબીનના ખેડૂતોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ડ્યૂટીમાં ગત સપ્તાહે પોલિટીક્લ પ્રેશરથી સર ટકા જેવો વધારો કરી દીધો છે. આ ડ્યૂટી વધારાની માત્ર સોયાબીનના ખેડૂતોને ફાયદો થશે. ડ્યૂટી વધવા છત્તા મગફળીના મસમોટા પાકને કારણે બજારો સતત … Read more