Sidsar Mahotsav 2024: રાજયપાલ આચાર્ય દેવવ્રતે ઉમિયા માતાજીના પ્રાગટ્યની ઉજવણી સિદસર ઉમિયાધામ ખાતે વિરાટ કૃષિ સંમેલનમાં પ્રાકૃતિક કૃષિ વિષે સંબોધન કર્યું
Sidsar Mahotsav 2024: ઉમિયા માતાજીના પ્રાગટ્યની ઉજવણી સિદસર ઉમિયાધામ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે આયોજિત વિરાટ કૃષિ સંમેલનમાં મુખ્ય વિધિમાં ભાગ લીધો અને આ અવસર પર પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે મહત્વપૂર્ણ સંબોધન કર્યું. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનના લાભો અને તેની પરિષ્કૃત રીતે અમલ કરવાની જરૂરિયાત વિશે રાજ્યના ખેડૂતો અને સમાજને અગત્યના સંદેશ … Read more