ધાણામાં લેવાલી ઓછી હોવાથી ધાણાના વાયદા ભાવમાં ઘટાડો
ધાણામાં આ સપ્તાહમાં એકંદરે ધાટકેલુ વલણ રહ્યું હતું. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઉત્પાદક મથકોએ વાવેતર આગળ વધી રહ્યું છે. લેવાલી સાધારણ રહી હતી. રાજસ્થાનનાં બે મથકોએ મળીને આવક ૭૦૦૦ થી ૮૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં કાળા ધાણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૫૦૦થી ૫૬૦૦, બદામીના રૂ.૬૦૦૦થી ૬૨૦૦, ઈગલના રૂ.૬૬૦૦થી ૬૮૦૦ અને ગ્રીનના રૂ.૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ના મથાળે હતા. મધ્યપ્રદેશમાં … Read more