મગફળીના ઓછા વેચાણથી રાજસ્થાનથી વેપારો વધે તેવી સંભાવનાં

ગુજરાતમાં મગફળીની ઓછી વેચવાલી જોવા મળી રહી હોવાથી રાજસ્થાનમાંથી વેપારો ધીમી ગતિએ શરૂ થયા છે અને આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ મગફળીનાં ભાવ સારા રહે તેવી ધારણાં છે, પરંતુ દાણાબારમાં હાલ કોઈ લેવાલ નથી. રાજસ્થાનમાંથી મગફળીની પડતર નીચી પડી રહી છે અને ગુજરાતમાં નાફેડ હજી 15મી ફેબ્રુઆરીથી બજારમાં આવશે. હાલ … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ખેડૂતોને ઊંચા ભાવ જોવા મળી શકે છે

સીંગતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીની વેચવાલી ન હોવાથી બજારો સરેરાશ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે. બિયારણની ઘરાકી પણ ખૂબ જ સારી છે અને સારી ક્વોલિટીની ૬૬, ર૪ કે ૯ નંબરની સારા ઉતારાવાળી મગફળી હાલ બિયારણવાળા જે ભાવથી મળે એ ભાવથી કવર કરવાનાં મૂડમાં છે. ઉનાળામાં આ વર્ષે પાણીની કોઈ તંગી ન હોવાથી સૌરાષ્ટ્રની સાથે ઉત્તર … Read more