ગુજરાતમાં ઘઉંની નવી અવાક સાથે ઘઉંના સરકારી ટેકાના ભાવ સ્થિર

ઘઉંમાં બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને નવા ગુજરાતમાં ઘઉંની આવકો હવે શરૂ થઈ ગઈ છે અને મધ ગુજરાતમાં સાણંદ-બાવળા-નડીયાદ લાઈનમાં હવે થોડા દિવસમાં નવા ઘઉંની આવકો શરૂ થવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ ઘઉંનાં બજારમાં ભાવ હાલ નીચામાં મિલબર ક્વોલિટીનાં રૂ.૩૩૦ આસપાસ બોલાય રહ્યાં છે, જેમાં હવે બહુ ઘટાડો થાય તેવા ચાન્સ … Read more

સરકારની ઘઉંની ખરીદીથી બજારને અને ઘઉંના ભાવમાં આવી શકે છે વધારો

ઘઉંનાં ભાવમાં જે ઘટાડો થવાનો હતો તે મોટા ભાગનો ઘટાડો થઈ ચૂક્યો છે, પરિણામે હવે ઘઉંનાં બજાર ભાવ માં બહુ ઘટાડો થાય તેવી સંભાવનાં ઓછી છે.ઘઉની આવકો હવે ધીમે ધીમે વધવા લાગશે, પરિણામે મિલબર કે નબળી ક્વોલિટીનાં ઘઉં રૂ.૩૨૦ સુધી આવી શકે છે, પંરતુ તેનાંથી વધુ ઘટાડો લાગતો નથી.  કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ઘઉનાં ટેકાનાં … Read more