ચણાના ભાવમાં આવશે હવે ઘટાડો, લાંબો સમય ચણા રાખવા કે નહિ?

ગુજરાતમાં ચણાની આવક હવે ધીમે ધીમે વધવા લાગી છે. ચણાના ભાવ હાલ ખેડૂતોને મણના રૂ।.૮૩૦ થી ૮૫૦ મળી રહ્યા છે. સરકારનો ટેકાનો ભાવ મણનો રૂ.૧૦૨૦ નક્કી કરાયો છે. સરકારે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી ચણાના ટેકાના ભાવ ચણા ખરીદવાની જાહેરાત કરી છે, પણ સરકાર એક ખેડૂત પાસેથી કેટલાં ચણા ખરીદશે ? અને સરકાર ચણાનો કેટલો જથ્થો ખરીદશે … Read more