કપાસની આવક ઓછી થશે તે ધારણાએ કપાસના ભાવ વધ્યા

દેશમાં કપાસની આવક સોમવારે થોડી વધીને ૬૧ થી ૬ર લાખ મણ નોંધાઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની સવા સાત લાખ મણની નોંધાઇ હતી જે એક તબક્કે વધીને ૧૩ થી ૧૪ લાખ મણ થતી હતી. ગુજરાતમાં ૧૩ લાખ મણ, મહારાષ્ટ્રમાં ૧૫.૫૦ થી ૧૬ લાખ મણ અને તેલંગાનામાં ૧૪ લાખ મણ કપાસની આવક … Read more

ડુંગળીમાં વેચવાલી વધતી ઊંચી સપાટીથી ભાવમાં ધરખમ ઘટાડો

ડુંગળીમાં આવકો વધી રહી હોવાથી ભાવમાં પણ સરેરાશ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. નાશીક અને ગુજરાતમાં વિવિધ મંડીઓમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જેને પગલે સરેરાશ બજારમાં મણે રૂ.૧૫૦નો ઘટાડો જોવા મળ્યો હતો. નાશીકમાં પણ નવી ડુંગળીના ભાવ ઘટીને રૂ.૧૦૦૦ સુધી પહોંચ્યાં સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૭૦૦ સુધી પહોંચ્યાં હતાં, જે હવે … Read more