મગફળીમાં પ્રતિકૂળ માહોલ વચ્ચે નાફેડ ઉપર તેજી-મંદીનો આધાર
મગફળીમાં મજબૂતાઈનો માહોલ હતો. મગફળીની વેચવાલી ઓછી અને સીંગતેલ, ખોળ સહિતની કોમોડિટીમાં સુધારો હોવાથી મગફળીની બજારમાં પણ ઘટાડાની ધારણાં નથી. નાફેડ ની વેચવાલી ગુજરાતમાં ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, હાલ રાજસ્થાનની મગફળી બે દિવસ પહેલા રૂ.૫૪૦૫માં વેચાણ થઈ હતી. ગુજરાતમાં મગફળીના ભાવ કેવા નીકળે છે અને વેપારીઓ રસ કેવો રહે છે તેનાં ઉપર આગામી દિવસોમાં … Read more