સફેદ ડુંગળીના ભાવ સ્થિર: મહુવામાં લાલ ડુંગળીના ભાવ ઊંચા બોલાયા
ડુંગળીનાં ભાવ માં મજબૂતાઈ જોવામળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે ત્યાં બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો-થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે. શુક્રવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૩૧૯ … Read more