મગફળીમાં આવકો ઘટવા લાગતા ભાવમાં મજબૂતાઈ

મગફળીમાં ગામડા મક્કમ બની રહ્યાં છે અને રાજકોટ-ગોંડલ સહિતનાં પીઠાઓમાં નવી આવકો ઓછી થવા લાગી છે. બીજી તરફ ઉનાળુ વાવેતર નજીક હોવાથી બિયારણની માંગ સારી નીકળી છે અને આગામી દિવસોમાં પણ માંગ સારી રહે તેવી ધારણાએ મગફળીનાં ભાવ મજબૂત હતા. સીંગતેલ અને સીંગદાણા બંનેની બજાર હાલ સારી હોવાથી મગફળીને ચો તરફથી ટેકો મળી રહ્યો છે. … Read more

મગફળીમાં વેચાણ ઘટતા અને દાણાવાળાની લેવાલી થી ભાવમાં સુધારો

મગફળીમા વેચવાલી ઘટી રહી છે અને બીજી તરફ સીંગદાણામાં સંક્રાતિની ઘરાકી થોડી સારી હોવાથી મગફળીનાં ભાવમાં મંગળવારે મણે રૂ.૫થી ૧૫ સુધીનો સુધારો ક્વોલિટી પ્રમાણે જોવા મળ્યો હતો. સીંગતેલનાં ભાવ પણ બે-ત્રણ દિવસથી ઊંચા રહ્યાં હોવાથી તેની અસરે પણ બજારને ટેકો મળી રહ્યો છે. કોમર્શિયલ સીંગદાણામાં હાલ ઉતરાયણની સારી ઘરાકી છે, જેને પગલે તેમાં ટને રૂ.૫૦૦ … Read more