લસણ ના ભાવ, લસણનું બિયારણની માંગ નીકળા પછી લસણના ભાવ નો આધાર રહેશે

હાલ લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. નબળા લસણનાં ભાવ રૂ.૫૦ થી ૧૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૫૦ થી ૩૦૦ની વચ્ચેનાં ભાવ છે. આગામી દિવસમાં બિયારણની માંગ નીકળા પછી ખેડૂતોના માલની કેટલી વેચવાલી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. જે સારી ક્વોલિટીનું લસણ છે તેમાં મણે રૂ.૨૫પનો સુધારો આવી શકે છે. … Read more

લસણ ના બજાર ભાવ: ગુજરાતમાં લસણની લેવાલી ઓછો હોવાથી લસણના ભાવમાં સ્થિરતા

લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર બેતરફી વધઘટ થઈ રહ્યા છે. વર્તમાન સંજોગોમાં લસણની બજારમાં ખાસ કોઈ લેવાલી નથી અને બજારનો માહોલ હાલ પૂરતો નરમ જ દેખાય રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ હાલ ગોંડલનાં અગ્રણી વપારીએ જણાવ્યું હતું કે … Read more

ગુજરાતમાં ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં

ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ હોવાથી લસણની બજારમાં સરેરાશ સુધારાનો કરંટ દેખાય તેવી સંભાવનાં દેખાય રહી છે. લસણની આવકો હાલ તમામ સેન્ટરમં ઓછી છે. ખેડૂતો પણ હવે નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી, જેમને વેચાણ કરવું હતું એવા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વધેલું લસણ વેચાણ કર્યું છે. today commodity live news of due to winter … Read more