રૂની આવકમાં સતત ઘટાડાથી સતત ત્રીજે દિવસે કપાસના ભાવમાં આવ્યો વધારો

દેશમાં રૂની આવક બુધવારે થોડી વધીને ૮૫ થી ૮૬ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસના ભાવ ચાલુ સપ્તાહમાં સતત વધી રહ્યા હોઇ ઊંચા મથાળે હાલ ખેડૂતોની વેચવાલી થોડી થોડી વધી રહી છે જો કે ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં કપાસના ભાવ મણના રૂ।.૧૧૪૦ થી ૧૨૬૦ ટકેલા હતા. ગુજરાત અને … Read more

કપાસના ભાવ ધીમે ધીમે વધશે, ખેડૂતોએ કપાસ ક્યારે અને કઈ રીતે વેચવો?

કપાસના ભાવ ચાલુ વર્ષે સતત વધી રહ્યા છે અને હજુ પણ વધતાં રહેશે પણ હવે ભાવ ધીમે ધીમે વધશે કારણ કે ભાવ બહુ જ ઊંચા છે અને કોરોના વાઇરસના કેસો દેશભરમાં વધી રહ્યા હોઇ સ્ટોકીસ્ટો હવે કપાસિયા અને કપાસિયાખોળનો સ્ટોક કરતાં ગભરાઇ રહ્યા છે. જીનર્સોનું રૂ ઊંચા ભાવે પહેલા જેવું વેચાતું હતું તેવું હવે વેચાતું … Read more

વિદેશની બજારની તેજીના કારણે કપાસના ભાવમાં આવ્યો સુધારો

દેશમાં રૂની આવક સોમવારે ૮૧ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ૧૯.૫૦ થી ૨૧.૫૦ કરોડ મણ જળવાયેલી હતી. ફોરેન વાયદાની તેજી અને રૂના ભાવ સુધરતાં સોમવારે દેશાવરમાં કપાસના ભાવ દરેક સેન્ટરમાં સુધર્યા હતા. નોર્થ ઇન્ડિયામાં કપાસના ભાવ રૂ.૧૦ સુધરીને મણના રૂ.૧૨૦૦ થી ૧૨૬૦ કવોટ થયા હતા જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારી ક્વોલીટીના કપાસના … Read more

રૂમાં ખેડૂતોની ઊંચા ભાવે વેચાણથી વધતાં કપાસના ભાવ ઊંચા મથાળે ઘટ્યા

દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના … Read more

સારી કવોલીટોના કપાસમાં સતત બીજે દિવસે સારા ભાવ મળશે

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી અને દેશાવરના કપાસની આવક પણ રોજેરોજ ઘટી રહી છે. . દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક સતત બીજે દિવસે ઘટી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ર૫, આંધ્ર-કર્ણાટકના ૬૦-૬૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.૧૧૦૦ … Read more

સારી ક્વોલિટીની કપાસની અછત વધતાં ખેડૂતોને ઊંચા ભાવ મળશે

દેશમાં કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મંગળવારે દેશમાં કપાસની આવક ઘટીને દોઢ થી પોણા બે લાખ ગાંસડી જ રહી હતી એટલે કે હવે કપાસની આવક ૩૫ થી ૩૮ લાખ મણથી વધવાની કોઇ શક્યતા દેખાતી નથી. દેશમાં કપાસની આવક ઘટવાની સાથે સાથે સારી ક્વોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી છે. આજે દેશાવરના મોટાભાગના સેન્ટરમાં … Read more

ભારતના કપાસના અવાક ઘટતા ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે

ગત્ત સપ્તાહે ગુજરાતમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ર૦નો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાંક માર્કેટયાર્ડોમાં મકરસંક્રાંતિ પહેલા જ કપાસના ભાવ રૂ.૧૨૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા તે જ રીતે કડીમાં કર્ણાટકના સારી ક્વોલીટીના કપાસના રૂ.૧૨૦૦ બોલાય ગયા હતા. જીનપહોંચ પૂરા ઉતારા અને સુપર બેસ્ટ કવોલીટી કપાસના રૂ।.૧૧૯૦થી નીચે કોઇ વેચવા તૈયાર નહોતા. સૌરાષ્ટ્રના ગામડે બેઠા … Read more