કપાસમાં દેશભરમાં આવક વધતાં ભાવમાં નરમાઇ, સારી કવોલીટોના ભાવ ટકેલા

દેશમાં રૂની આવક સોમવારે સપ્તાહના આરંભે થોડી વધી હતી. શુક્રવારે અને શનિવારે આવક બે લાખ ગાંસડીથી ઓછી રહ્યા બાદ સોમવારે આવક વધીને સવા બે થી અઢી લાખ ગાંસડી રહી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં આવક વધી હતી. આશ્ચર્યજનક રીતે ઉત્તર ભારતના રાજ્યોમાં આવક વધતી અટકી ગઇ છે. સોમવારે ઉત્તર ભારતના રાજ્યોમાં રૂની આવક ર૯ હજાર … Read more

કપાસની સારી કવોલીટીમાં લાંબાગાળે ભાવ સુધરવાની આશા

કપાસના ભાવમાં ગત્ત સપ્તાહ દરમિયાન સાવ નજીવી વધ-ઘટ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાં આખું અઠવાડિયું કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૫૦ અને નીચામાં રૂ।.૧૦૦૦ થી ૧૦૪૭૦ સુધી બોલાયા હતા. કડીમાં દેશાવરના કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે જ્યારે ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસમાં આવક ટકેલી છે જો કે સૌરાષ્ટ્રના ગામડે બેઠા આ વર્ષે વેપાર બહુ જ ઓછા … Read more