ગુજરાતમાં એરંડાના ભાવમાં આવશે ઘટાડો, સારા ભાવ મેળવવા ખેડૂતોને જોવી પડશે આટલી રાહ

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી લગભગ તમામ પીઠાઓ બંધ છે તેમ છતાં ગુજરાતની તમામ એરંડાનું પિલાણ કરતી મિલોને જોઈએ તેટલાં એરંડા મળી રહ્યા છે. એક મહિના અગાઉ એરંડામાં તંગી જેવી સ્થિતિ હોઇ એરંડાના ભાવ વધીને મણના રૂ.૧૦૫૦ થી ૧૦૬૦ થયા હતા. ગયા સપ્તાહે ગુજરાતના જે બે-ત્રણ પીઠા ચાલુ હતા ત્યાં એરેડાનો માર્કેટ ભાવ રૂ.૧૦૩૦ થી ૧૦૪૦ … Read more

એરંડાની અવાક સારી દેખાતા જાણો કેટલા થયા ગુજરાતમાં એરંડાના ભાવ ?

એરંડાના ખેડૂતો માટે આ વર્ષ બહુ જ સારૂ દેખાય છે. નીકળતી સીઝને એરંડાના ખેડૂતો ને મણે રૂ।.૧૦૪૦ થી ૧૦૫૦ના ભાવ મળી રહ્યા છે. હજુ થોડો સમય ભાવ મળતાં રહે તેવી શક્યતા દેખાય છે. કારણ કે હજુ પણ એરડાનું પિલાણ કરતી મિલોની બહાર ટ્રકોની લાંબી લાંબી લાઇનો દેખાય છે અને દિવેલની માગ પણ હાલ ઘણી સારી … Read more

ગુજરાતમાં એરંડાની અવાક ઘટશે તો કેવા રહેશે એરંડાના ભાવ માર્કેટ યાર્ડમાં?

એરંડાનો ભાવ વધીને પ્રતિ મણ રૂ.૧૦રપ થી ૧૦૩૦ થતાં ખેડૂતોને વેચવાનું આકર્ષણ વધ્યું છે. હાલ ગુજરાતમાં રોજિંદી ૧.૭૦ થી ૧.૭૫ લાખ બોરીની આવક થઇ રહી છે. એરંડાના ઊંચા ભાવે ૭૦ ટકા ખેડૂતો એરંડા માર્કેટમાં વેચી નાખવાનું પસંદ કરશે. એરંડાના ૩૦ ટકા શક્તિશાળી ખેડૂતો સારા ભાવ મળવાની રાહે સ્ટોક કરશે તેવી ધારણા છે. ચાલુ વર્ષે એરંડાનું … Read more