કપાસમાં તેજી અટકતાં જીનર્સોની ઓછી ખરીદીથી કપાસમાં ભાવ ઘટયા

રૂના ભાવ વધતાં અટકી જતાં જીનર્સોની કપાસ ખરીદી ધીમી પડતાં તેમજ કવોલીટીના પ્રશ્નો વધી જતાં કપાસમાં મણે રૂ.૧૦ ઘટયા હતા. દેશભરમાં કપાસની આવક મંગળવારની રજા છતાં બુધવારે વધુ ઘટીને ૩૪ થી ૩૫ લાખ મણ એટલે કે રૂની ૧.૪૦ થી ૧.૪૫ લાખ ગાંસડીની આવક રહી હતી. ઉત્તર ભારતમાં હવે કપાસની આવક લગભગ પૂરી થઇ ચૂકી હોઇ … Read more

સારી કવોલીટોના કપાસમાં સતત બીજે દિવસે સારા ભાવ મળશે

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી અને દેશાવરના કપાસની આવક પણ રોજેરોજ ઘટી રહી છે. . દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક સતત બીજે દિવસે ઘટી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ર૫, આંધ્ર-કર્ણાટકના ૬૦-૬૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.૧૧૦૦ … Read more

દેશભરમાં કપાસની આવક સતત ત્રીજા દિવસે ઘટતાં ભાવ સુધાર્યા

દેશમાં મકરસંક્રાંતિ અને પોંગલના તહેવારોને પગલે સતત ત્રીજે દિવસે કપાસની આવક ઘટી હતી. દેશમાં બુધવારે કપાસની આવક ૧.૬૪ થી ૧.૬૭ લાખ ગાસંડી એટલે કે ૩૯ થી ૪૦ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. ઉત્તર ભારતમાં કપાસની આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર ગુજરાત અને તેલંગાનામાં જો મકરસંક્રાતિ પછી કપાસની આવક ધારણા પ્રમાણે નહીં વધે … Read more