Gujarat Budget 2023 LIVE Updates: ગુજરાત બજેટ 2023 ખેતીવાડીને કેટલી ટકાઉ બનાવશે ?

ગુજરાત બજેટ 2023 આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન કનુ દેસાઈએ 3.1 લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ગત વર્ષની સરખામણીએ 57,053 કરોડનો વધારો કરાયો છે. શિક્ષણ વિભાગ માટે સૌથી વધારે 43,651 કરોડની … Read more

Union Budget 2023 Live Updates : કેન્દ્રીય બજેટ 2023 કૃષિને શું અસર કરશે?

નાણાકીય વર્ષ 2023-2024 માટેનું સામાન્ય અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનું 5મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ એક દિવસ પહેલા આપ્યો મોટો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટને લઈને દરેકને ઘણી અપેક્ષાઓ છે. બજેટમાં લોકોને શું મળ્યું તે 1 ફેબ્રુઆરી બુધવારે સવારે 11 વાગ્યે સંસદમાં શરૂ થશે અને તમે અહીં લાઈવ અહીં જાણી શકશો. અને ગુજરાતનું બજેટ ફેબ્રુઆરી 24 2023 ના રોજ … Read more