kesar mango price today: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો આજે 67,509 બોક્સની અવાક હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક કુલ 20174 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 70,807 બોક્સ કેરીની અવાક થઈ હતી.
આજે ગુજરાતમાં કેસર કેરીના બોક્સ ના ભાવ
- Kesar Mango Price in Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સ ના ભાવ ની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
- kesar mango price in Ahmedabad: અમદાવાદમાં યાર્ડમાં આજે કેરીના કવીન્ટલનો ભાવ રૂ.1500 થી 4500 રહ્યો હતો.
- Kesar Mango Price in Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1750 થી 2350 રહ્યા હતો.
- Kesar Mango Price in Amreli: અમરેલી યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ રૂ.1200 થી 2200 રહ્યા હતો. અને હાફુસ કેરીનો ભાવ રૂ.1500 થી 2000 રહ્યા હતો.
- Kesar Mango Price in Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 2200 અને રાજાપુરી કેરીના ભાવ 600 થી 700 રૂપિયા રહ્યો હતો.
- Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 38860 દાગીનાની આવક સામે ભાવ રૂ.1200 થી 2400 રહ્યો હતો.
- વંથલી યાર્ડમાં કેરીના 5000 દાગીનાની આવક સામે ભાવ રૂ.400 થી 900 રહ્યો હતો.
- મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.400 થી 2080 રહ્યો હતો.
- ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીના સામે ભાવ રૂ.1600 થી 2000 રહ્યો હતો.
- સુરત યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.
- અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1600 થી 1800 રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ રૂ. 400 થી 900 રહ્યો હતો.
આજે ગુજરાતમાં કેરીની આવક
- તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
- ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 16914 બોક્સની આવક થઈ હતી.
- અમરેલી યાર્ડમાં કેસર કેરીની 70 કવીન્ટલની અને હાફુસ કેરીની 4 કવીન્ટલની આવક થઈ હતી.
- જૂનાગઢ યાર્ડમાં કાચી કેરીની 1006 કવીન્ટલની અને રાજાપુરી કેરીની 5 કવીન્ટલની આવક થઈ હતી.
- પોરબંદર યાર્ડમાં કેરીની 38860 દાગીનાની આવક થઈ હતી.
- વંથલી યાર્ડમાં કેરીની 5000 બોક્સની આવક થઈ હતી.
- મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 2910 દાગીનાની આવક થઈ હતી.
- ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીનાની આવક થઈ હતી.
યાર્ડનું નામ | કેરીની જાત | નીચો ભાવ | ઉંચો ભાવ | આવક |
---|---|---|---|---|
અમદાવાદ | કેરી | 1500 | 4500 | * (કવીન્ટલ) |
ગોંડલ | કેસર કેરી | 1700 | 2350 | 16914 (દાગીના) |
અમરેલી | કેસર કેરી | 1200 | 2200 | 350 (દાગીના) |
અમરેલી | હાફુસ કેરી | 1500 | 2000 | 20 (દાગીના) |
જૂનાગઢ | કેરી | 600 | 2200 | 5030 (દાગીના) |
જૂનાગઢ | રાજાપુરી કેરી | 600 | 700 | 25 (દાગીના) |
વંથલી | કેરી | 400 | 900 | 5000 (દાગીના) |
પોરબંદર | કેરી | 1200 | 2400 | 38860 (દાગીના) |
મહેસાણા | કેસર કેરી | 400 | 2080 | 2910 (દાગીના) |
ડીસા | કેરી | 1600 | 2000 | 3400 (દાગીના) |
અંકલેશ્વર | કેસર કેરી | 1600 | 1800 | – |
અંકલેશ્વર | રાજાપુરી કેરી | 400 | 900 | – |