ikhedut 2.0 portal gujarat: આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાત પર ખેડૂત કૃષિ યોજનાઓ માટે અરજીની નોંધણી શરૂ કરવામાં આવી
ikhedut 2.0 portal gujarat (આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાત): ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતભાઈઓને ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર નવીન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (ikhedut 2.0 portal) તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલની ખાસિયત એ છે કે તે ડિજિટલ રીતે ખેડૂતને ઘરબેઠાં તમામ યોજના માહિતી અને અરજી … Read more