Gujarat Budget 2024-25 Update: નાણામંત્રી કનુભાઈ દેસાઇ ત્રીજીવાર ગુજરાત બજેટ 2024-25 રજૂ કરશે

Gujarat Budget 2024-25 LIVE Update: Finance Minister Kanubhai Desai will present Gujarat Budget 2024-25 for the third time

Gujarat Budget 2024-25 (ગુજરાત બજેટ 2024-25): ગુજરાત રાજ્ય સરકારનું 2023-24 ના બજેટ માટે ગુજરાત રાજ્ય સરકારે 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, અને હવે 2024-25 ના બજેટનું કદ અંદાજે 15 થી 20 ટકાનું વધારો થઈ શકે છે. આ વખતે લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સરકાર, નવા કરોનો મસલો લાદવા સાવધાની રાખશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ … Read more