Agricultural Situation in India: ખેતીવાડી છોડીને ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્ત્રોત પર નિર્ભર
Agricultural Situation in India: એક અભ્યાસ મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 19% લોકો ખેતીની આવક પર નિર્ભર છે, જ્યારે 81% વસ્તી આવકના વિવિધ સ્રોતો પર આધાર રાખે છે. ખેતી પર નિર્ભર લોકો વધુ આર્થિક તણાવનો સામનો કરે છે, જ્યારે વિવિધ સ્રોતો પર નિર્ભર વસતિ વધુ સ્થિર છે. જીવનશૈલીમાં સુધારો અને ખર્ચશક્તિમાં વધારો નોંધાયો છે, જેમાં રેડી-ટુ-ઈટ … Read more