મગફળીના ભાવમાં વધઘટ વચ્ચે સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

મગફળીમાં બે તરફી વધઘટ જોવામળી રહી છે અને ક્વોલિટી મુજબ ભાવમાં રૂ.૧૦ થી ૧૫નો સુધારો અમુક સેન્ટરમાં હતો. ખાસ કરીને પિલાણ ક્વોલિટીમાં જ્યાં સારી ક્વોલિટી છે ત્યાં બજારો વધ્યાં હતાં. સરેરાશ બજારમાં હાલ મજબૂતાઈનો દોર જોવા મળી શકે છે. ઉનાળુ મગફળી વાવેતર સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારમાં હવે પૂરા થવા આવ્યાં છે. આગામી દિવસોમાં સરકારી આંકડાઓ આવ્યાં … Read more

મગફળીમાં ભાવ ઘટતા પીલાણ મિલોની માંગથી ભાવમાં આવ્યો વધારો

મગફળીમાં ભાવ ઘટતા પિલાણ મિલોની લેવાલીનાં પગલે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો. સીંગતેલમાં તેજી અને સીંગદાણામાં પણ ટને રૂ.૫૦૦નો વધારો થયો હોવાથી સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે. સીંગદાણાની બજારમાં ટૂંકાગાળા માટે બજારો મજબૂત રહી શકે છે. સીંગદાણાનાં ભાવ આજે ટને રૂ.૫૦૦નો વધારો થયો હતો. ચીનનું વેકેશન ખુલ્યું હોવાથી દરેકને આવી ધારણાં છે … Read more