ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર … Read more

કપાસની આવકમાં સતત ઘટાડો થવાથી સારા કપાસના ભાવ થી ખેડૂતો ને ફાયદો

દેશમાં રૂની આવક સોમવારે વધુ ઘટીને ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૯.૦૦ લાખ મણની રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવે કપાસની આવક ઘટી રહી છે કારણ કે સતત ભાવ વધી રહ્યા હોઇ મક્કમ ખેડૂતો હાલ કપાસ વેચવાથી દૂર છે હાલ જેમને કોરોના વાઈરસને કારણે લોકડાઉન થવાનો ભય છે તે જ કપાસ વેચી રહ્યા છે. … Read more

કપાસિયા-ખોળ અને રૂના ભાવ સુધરતાં કપાસના ભાવ વધ્યા

દેશના કપાસની આવક ગુરૂવારે ૨૮ થી ૨૯ લાખ મણની એટલે કે ૧.૨૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક દરરોજ ધીમી ગતિએ ઘટી રહી છે. તા.૧૫મી ફેબ્રુઆરી પછી દેશમાં કપાસની આવક એક લાખ ગાંસડીના રૂની થશે તેવી ધારણા છે. ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવે કપાસની આવક ઘટીને ૮ થી ૯ લાખ … Read more

વિદેશી બજારોની મંદી પાછળ રૂના ભાવ તૂટતાં કપાસમાં પણ ભાવ તુટયા

દેશભરમાં ગુરૂવારે કપાસની આવક વધુ એક થી દોઢ લાખ મણ ઘટી હતી, કુલ આવક ૩ર થી ૩૩ લાખ મણની એટલે કે ૧.૩૮ થી ૧.૪૦ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી. વિદેશી વાયદાઓ ઘટતાં રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં તેની અસરે દેશાવરમાં ગુરૂવારે કપાસના ભાવ માં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના … Read more