મગફળી ભાવ રિપોર્ટ: મગફળીમાં ઘટતા ભાવથી ફરી ભાવમાં સુધારો જોવા મળ્યો
મગફળીનાં ભાવમાં આજે ઘટ્યાં ભાવથી મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે ભારત બંધનાં એલાનમાં મોટા ભાગનાં યાર્ડના વેપારીઓ જોડાય તેવી સંભાવનાએ આવકો ઘટશે. આજે મોટા ભાગનાં યાર્ડ બંધ રહે તેવી સંભાવનાં વધારે ખેડૂતો બંધને સર્મર્થનનાં ભાગ રૂપે યાર્ડમાં મગફળી લઈને ન જાય તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં મગફળીની બજારમાં આવતીકાલે પણ આવકો નહીવત … Read more